શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ વિસ્તારવાદીનું ષડયંત્ર
આજે વાત કરીશું વિસ્તાર વાદી ષડયંત્રની. એક તસ્વીર સામે આવ્યા પછી દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીને અરૂણાચલ પ્રદેશની સીમામાં ઘૂસીને આધુનીક ગામ વસાવી દીધું. આ પહેલીવાર નથી. વારંવાર ચીન પોતાના પાડોશી દેશના આંગણામાં ગામ બનાવે છે અને પછી તેમની જમીનમાં ઘૂસીને જમીન પોતાની હોવાનો દાવો ઠોકે છે. ભૂટાન અને નેપાળ બાદ આ વખતે ગામ ભારતના સરહદીય વિસ્તારમાં બનાવવાનું ષડયંત્ર છે. તેનું કારણ શું છે?. શું ખરેખર એવું થયું છે?. અને જો ખરેખર એવું થયું છે તો શા માટે? જાણવા માટે જુઓ અસ્મિતા વિશેષનો આ ખાસ રિપોર્ટ.
આગળ જુઓ






















