શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: માનવજાત પર ખતરો
અસ્મિતા વિશેષમાં આજે વાત માનવજાત પર તોળાતા સૌથી મોટા ખતરાની. કોરોના વાયરસ સામે આખી દુનિયા ઘૂંટણીએ પડી છે ત્યાં વૈજ્ઞાનિકોએ એક મોટી ચિંતા વ્યક્ત કરી છે. ચિંતા એ કે ગ્લેશિયર્સની નીચે જીવલેણ વાયરસની ફોજ માનવજાત પર આક્રમણ કરવા તૈયાર છે. પણ આ મુશ્કેલી કેમ ઉભી થઈ છે તેની પાછળનું કારણ શું તે જાણવું જરૂરી છે.
આગળ જુઓ






















