શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ કેનેડામાં સદીનું શક્તિશાળી પૂર
કેનેડાના વેનકુવરમાં પવન સાથે ભારે વરસાદે કહેર વર્તાવ્યો છે. પહેલા દાવાનળ ફાટ્યો અને હવે કેનેડા ભયંકર પૂરનો સામનો કરી રહ્યુ છે. એક મહિનાનો વરસાદ એક દિવસમાં વરસી ગયો હોય તેવી તારાજી સર્જાઈ છે.
આગળ જુઓ




















