શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ ચીનની ડંફાશ
ચીને દુનિયાભરમાં કોરોના ફેલાવીને હવે કમ્યુનિસ્ટ પાર્ટીની ઉજવણી કરી છે. તાયફાઓ અને તમાશો કરીને ચીન દુનિયાને ચીડવી રહ્યું છે. ચીનના 100 મિસાઇલનું સત્ય જાણો. ચીનની અવળચંડાઇ સામે આવી છે. ચીને ફરી ધમકી આપતા જણાવ્યુ છે કે જે તેમની તરફ આંખ ઉઠવાશે. તેમની આંખો કાઢી નાંખવામાં આવશે તેવી ધમકી અપાઈ છે.
આગળ જુઓ





















