શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃકોરોનાના નવા રંગથી વિશ્વ સ્તબ્ધ
સમગ્ર વિશ્વ કોરોના સામેની જંગમાં નિર્ણાયક તબક્કામાં આગળ વધતું હતું ત્યાં બ્રિટનમાં કોરોના વાયરસના બદલાયેલા રૂપે હાહાકાર મચાવ્યો. હજું તો માંડ આ દેશમાં રસીકરણ શરૂ કરાયું હતું પણ તેના થોડા દિવસો બાદ કોરોના ખતરનાક અંદાજમાં રિટર્ન થયો. કોરોનાના આ રૂપે ના ફક્ત બ્રિટન પણ દુનિયાના દેશોને પણ હચમચાવી દીધા છે, ભારતની પણ ચિંતામાં વધારો થયો છે.
દુનિયા
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Pakistan Imran Khan: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈ દુનિયાભરની અટકળો
Sheikh Hasina Gets Death Penalty : ઈંટરનેશનલ ક્રાઈમ ટ્રીબ્યુનલ કોર્ટે શેખ હસીનાને સંભળાવી ફાંસીની સજા
US Visa News: ડાયાબીટીસ અને કેન્સરના દર્દીઓને નહીં મળે અમેરિકાના વિઝા, જુઓ અહેવાલ
આગળ જુઓ





















