શોધખોળ કરો
પાકિસ્તાનના PM ઇમરાન ખાનને થયો કોરોના, ગઇકાલે જ લીધી હતી ચીનની કોરોના વેક્સીન
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન કોરોના સંક્રમિત થાય છે. તેમનો કોરોના રિપોર્ટ 20 માર્ચ શનિવારે પોઝિટિવ આવ્યો છે. પ્રધાનમંત્રીના સ્વાસ્થ્ય સેવા મામલાના સહાયક ફૈઝલ સુલ્તાને ટવીટ કરીને આ મુદ્દે જાણકારી આપી હતી. એક દિવસ પહેલા ઇમરાન ખાને ચાઇનિઝ વેક્સિન Sinconvac sinopharmનો ડોઝ લીધો હતો.
આગળ જુઓ





















