શોધખોળ કરો
કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ભારતીય ખેડૂતોના સમર્થનમાં લંડનમાં વિરોધપ્રદર્શન
બ્રિટનના લંડનમાં રવિવારે ભારતીય હાઇ કમિશન બહાર ભારત સરકાર દ્ધારા બનાવવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન સ્કૉટલેન્ડ યાર્ડ પોલીસે અનેક લોકોની ધરપકડ કરી હતી. સ્કૉટલેન્ડ યાર્ડે ભારતીય હાઇકમિશન બહાર બ્રિટનના અલગ અલગ હિસ્સાઓમાં પ્રદર્શકારીઓ જમા થશે તેવી ચેતવણી અગાઉ આપી હતી.
દુનિયા
Pakistan Imran Khan: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈ દુનિયાભરની અટકળો
Sheikh Hasina Gets Death Penalty : ઈંટરનેશનલ ક્રાઈમ ટ્રીબ્યુનલ કોર્ટે શેખ હસીનાને સંભળાવી ફાંસીની સજા
US Visa News: ડાયાબીટીસ અને કેન્સરના દર્દીઓને નહીં મળે અમેરિકાના વિઝા, જુઓ અહેવાલ
Canada Mass Visa Cancellation: ભારતીયોની હકાલપટ્ટીના માર્ગે કેનેડા, કામ ચલાઉ વિઝા રદ કરવા સંસદમાં બિલ રજૂ કરાયું બિલ
Canada Visia Rules: કેનેડાના કડક સ્ટુડન્ટ વિઝા નિયમોથી રિજેકશન રેટમાં વધારો
આગળ જુઓ
Advertisement
Advertisement





















