સાઉથ આફ્રિકાએ સીરમ ઇન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ વેક્સીનને મંજૂરી આપી છે. સાઉથ આફ્રિકાને વેક્સીનના 15 લાખ ડોઝ આપવામાં આવશે.