શોધખોળ કરો
યુક્રેન-રશિયા યુદ્ધઃ પોલેન્ડ બોર્ડર પર હાજર ભારતીય વિદ્યાર્થીઓ સાથે abpએ કરી વાતચીત
પોલેન્ડ બોર્ડર પર હાજર ભારતીય વિદ્યાર્થીઓ સાથે એબીપી અસ્મિતાએ વાત કરી છે. બોર્ડર પર ફસાયેલા ભારતીયો માટે રાહત સામગ્રી મોકલવામાં આવી છે. વિદ્યાર્થીઓ સાથે સંવાદાતા પૂનમ જોશીએ વાતચીત કરી છે.
આગળ જુઓ






















