Donald Trump : અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓ સામે ટ્રમ્પની મોટી કાર્યવાહી, જુઓ અહેવાલ
Donald Trump : અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓ સામે ટ્રમ્પની મોટી કાર્યવાહી, જુઓ અહેવાલ
અમેરીકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગેરકાયદેસર વસાહત સામે કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી 11 દિવસમાં 25,000થી વધુ ગેરકાયદેસર વસાહતીઓને અટકાવ્યા છે. સૂત્રોના મતે, આ કાર્યવાહી હેઠળ 700 ભારતીયોને અને મેકસિકોમાંથી વધુ 9,296 ઇમિગ્રન્ટ્સને પકડવામાં આવ્યા છે. બીજી બાજુ, સ્થાનિક રીતે 7,600 ગેરકાયદેસર વસાહતોને પણ પકડવામાં આવ્યા છે, અને ત્રીજા નંબર પર 4,800 ગેરકાયદેસર વસાહતો છે. સાથે સાથે અમેરિકામાં 1 કરોડ 10 લાખ ગેરકાયદેસર વસાહતો છે, જેમાંથી વધુ 40 લાખ મેકસિકોમાંથી છે. મેકસિકોની સીમા પર ઘૂસણખોરીની ઘટનાઓ પણ 94 દિવસથી ઘટી છે. ડોનાલ્ડ ટ્રમ્પની આ કાર્યવાહીને પગલે ગેરકાયદે રહેતા ભારતીય સહિત તમામ લોકોમાં ફફડાટ ફેલાયો છે.




















