શોધખોળ કરો
પ્રચાર કરવા ગયેલા ભાજપના પાણી-પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાનો મહિલાઓએ લીધો ઉધડો, જુઓ વીડિયો
ચૂંટણી પ્રચાર માટે ગયેલા રાજ્યના પાણી-પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ભરત બોઘરાને જસદણના કનેસરા ગામના લોકોએ પાણી પ્રશ્ને ઉઘડા લીધા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. કૉંગ્રેસ છોડી ભાજપના જોડાઈને મંત્રી બનેલા બાવળિયા રાજકોટનાં જસદણના કનેસરા ગામમાં પ્રચાર માટે ગયા હતા. જ્યાં મહિલાઓએ પાણીની સમસ્યાનો નિકાલ ન આવતા તેઓને સવાલો કર્યા હતા. ત્યાર બાદ બાવળિયા અને બોઘરાએ લોકોને સમજાવવા પ્રયત્ન કર્યો હતો.
રાજકોટ
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
આગળ જુઓ



















