શોધખોળ કરો
Advertisement
દેશના સૌથી ઝડપી એક્સપ્રેસ-વેનો અદભુત નજારો, ડ્રોનની નજરે આવો દેખાય છે
નવી દિલ્હી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી ઝડપી અને હાઈટેક ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એક્સપ્રેસ-વેને સૌથી ઝડપી એટલા માટે કહેવામાં આવી રહ્યો છે કે, આ રોડ પર 120 કિલોમીટરની ઝડપે ગાડી ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. જ્યારે આ એક્સપ્રેસ-વેનું ડ્રોન દ્વારા શૂટિંગ કરવામાં આવ્યું હતું જે આકાશમાંથી અદભુત નજારો જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યું ત્યારે લોકોના ટોળાં વળ્યાં હતાં. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ રોડ શો પણ કર્યો હતો.
દેશ
Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવાર
North India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp Asmita
Zakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધન
Maharashtra Cabinet Expansion : આજે મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ
Snowfall In J&K: શ્રીનગરના શહેરોમાં માઈનસમાં તાપમાન, કાશ્મીરમાં કોલ્ડવેવ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement