શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયાના PM સાથે મોદી પહોંચ્યા દિલ્લી અક્ષરધામ, મેટ્રોમાં કરી મુસાફરી
નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ મૈલકોમ ટર્બુનલને દિલ્લીમાં આવેલા સ્વામીનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી છે. આ માટે બંને નેતાઓ દિલ્હીના મંડી હાઉસ સ્ટેશનેથી મેટ્રોમાં બેઠા હતા.
તે સિવાય બંન્ને નેતાઓએ દિલ્લી મેટ્રોની મુસાફરી કરી હતી. પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે મંડી હાઉસ મેટ્રો પહોંચ્યા હતા. પીએમ મોદીને સ્ટેશન પર જોતા લોકોએ મોદી મોદી અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. નોંધનીય છે કે બોચાસણવાસી શ્રી અક્ષરપુરૂષોતમ સંસ્થા દ્વારા દિલ્લી અક્ષરધામનું નિર્માણ કરવામાં આવ્યું છે, અક્ષરધામમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળે છે.
દેશ
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
આગળ જુઓ






















