શોધખોળ કરો
સુરતઃ બળાત્કારના કેસમાં સ્વામીનારાયણ સાધુને કોર્ટમાં કરાયો રજૂ, પોલીસે માંગ્યા પાંચ દિવસના રિમાન્ડ, જુઓ વીડિયો
સુરતઃ કતારગામના ડભોલી સ્વામીનારાયણ મંદિરના સાધુ કરણસ્વરૂપને બળાત્કારના કેસમાં હાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સાધુના પાંચ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















