શોધખોળ કરો
ગેહલોતે સચિનને આપી જીતની ક્રેડિટ તો સચિને કોને આગળ કર્યા? જુઓ વીડિયો
રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનતા અશોગ ગેહલોતે સચિન પાયલટને જીતની ક્રેડિટ આપી હતી. જોકે, સચિને કોંગ્રેસના મહામંત્રી અને નિરીક્ષક કે.સી. વેણુગોપાલને આગળ કર્યા હતા.
આગળ જુઓ





















