શોધખોળ કરો
રાજનાથ સિહંની પાક.ને ચેતવણી કહ્યું- આતંકવાદ બંધ કરે નહીં તો તેના ટૂકડા થવાથી કોઈ નહીં રોકી શકે, જુઓ વીડિયો
સુરત: રક્ષામંત્રી રાજનાથ સિંહે કાશ્મીર અને આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે પાકિસ્તાને આતંકવાદ પર લગામ રાખવી જોઈએ. નહીં તો કોઈ પણ તેના ટુકડા થવાથી રોકી શકશે નહીં. રાજનાથ સિંહે શનિવાર રાત્રે સુરતમાં 122 શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારજનો માટે આયોજીત કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે જો પાકિસ્તાન સાથે વાત થશે તો ફક્ત આતંકવાદ ખતમ કરવા અને POK પર જ થશે.
દેશ
Europe Hit Wave : યુરોપમાં ગરમીથી હાહાકાર, ફ્રાંસમાં ગરમીને કારણે 1 હજાર લોકોના મોત
El Nino Effect : અલ નીનોની અસરને પગલે જૂન પૂર્ણ થવા છતાં અનેક રાજ્યોમાં નથી વરસ્યો વરસાદ
Mumbai Rain: મુંબઈમાં મુશળધાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Venezuela Earthquake: વેનેઝુએલામાં ભયાનક ભૂકંપ, અનેક ઈમારતો ધ્વસ્ત, 10,000 મોતની આશંકા
Mumbai Monsoon : મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?
આગળ જુઓ





















