શોધખોળ કરો
હોટલમાં જમવા ગયેલી યુવતીઓ શાહરૂખ ખાનને વેઇટરના લૂકમાં જોઇ ચોંકી, જાણો શું છે હકીકત
મુંબઇઃ તાજેતરમાં જ શાહરૂખ ખાનનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે વેઇટર બની લોકોને પીરસતો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં આ વીડિયો શાહરૂખ ખાનના એ કેમ્પેઇનનો છે જેમાં તે દુબઇ ટુરિઝમને પ્રમોટ કરતો જોવા મળી રહ્યો છે. #BeMyGuest થીમ પર આધારિત આ 3 મિનિટની ફિલ્મમાં શાહરૂખ ખાન સેલ્સમેન બની શોપિંગ સેન્ટરમા સામાન વેચવાથી માંડી હોટલમાં વેઇટરના લૂકમાં જોવા મળી રહ્યો છે.
ગુજરાત
Thakor Samaj : 4 તારીખે ઠાકોર સમાજનું મહાસંમેલન , ભાગીને લગ્ન કરનારાને ઠાકોર સમાજ નહીં સ્વીકારે
Hira Solanki : બગદાણા હુમલા પ્રકરણમાં હવે હીરા સોલંકીની એન્ટ્રી , હીરા સોલંકીએ શું કહ્યું?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ
Ambalal Patel Prediction: આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
આગળ જુઓ















