શોધખોળ કરો
24 ડિસેમ્બરે મોટેરા સ્ટેડિયમમાં મળશે BCCIના સભ્યોની બેઠક, જુઓ વીડિયો
24 ડિસેમ્બરના રોજ મોટેરા સ્ટેડિયમ ખાતે AGM બેઠક મળશે. BCCIના સભ્યો બેઠકમાં હાજર રહેશે. સ્ટેડિયમના નવીનીકરણ બાદ પ્રથમ બેઠક મળશે. આગામી ફેબ્રુઆરી- માર્ચ મહિના અગાઉ સ્ટેડિયમમાં રમાવવા જઈ રહેલી મેચ અંગે પણ ચર્ચા થશે.
આગળ જુઓ





















