શોધખોળ કરો
સુરત સ્વામીનારાયણ સાધુ બળાત્કારઃ મંદિરે પીડિતા અને તેના પરિવારના સભ્યોના જાહેર કર્યો વીડિયો
સુરતઃ ડભોલી સ્વામીનારાયણ મંદિરના સ્વામી પર બળાત્કારની ફરિયાદ પછી મંદિર દ્વારા સ્વામીનો બચાવ કરાયો છે. તેમજ યુવતી અને તેના પરિવારના મંદિરમાં પ્રવેશતાં સીસીટીવી જાહેર કરાયા છે.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















