શોધખોળ કરો
સુરતઃ ધોળા દિવસે મહિલાએ ઘરમાં ઘૂસીને કરી ચોરી, વીડિયો આવ્યો સામે
સુરતના ડીંડોલીમાં ધોળા દિવસે મહિલાએ ઘરમાં ઘૂસીને ડોક્યુમેન્ટ સહિત 5 હજાર રૂપિયાની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે મહિલાની શોધખોળ શરૂ કરી છે.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















