શોધખોળ કરો
નવી પોલિસીનો વિશ્વભરમાં વિરોધ થતા Whatsappની પીછેહટ
મેસેજિંગ એપ WhatsAppની નવી પૉલીસીની દુનિયાભરમાં નિંદા થઇ રહી છે. આ બધાની વચ્ચે ડરી ગયેલા WhatsAppએ ફરી એકવાર યૂઝર્સ સામે સ્પષ્ટતા કરવી પડી છે. વૉટ્સએપે હવે સ્ટેટ્સ લગાવીને નવી પ્રાઇવસી પૉલીસીને લઇને એકવાર ફરીથી સ્પષ્ટતા કરી છે. આ પછી વૉટ્સએપે યૂઝર્સ માટે નવી પૉલીસીનો સમય 15 મે, 2021 સુધી લંબાવી દીધો હતો. નવી પૉલીસીને લઇને યૂઝર્સ ખુબ વિરોધ કરી રહ્યાં હતો. આને ધ્યાનમાં રાખતા કંપનીએ આને ત્રણ મહિના માટે ટાળી દીધી.
આગળ જુઓ
















