શોધખોળ કરો
સુરતઃ પેટ્રોલપંપ પર ત્રણ શખ્સોએ બંદૂક બતાવી ચલાવી લૂંટ, સામે આવ્યા સીસીટીવી
પલસાણાના પેટ્રોલપંપ પર વહેલી સવારે સ્પોર્ટ બાઇક પર આવેલા ત્રણ ઈસમો લૂંટ ચલાવી હતી. લૂંટારુએ વોચમેન પર ફાયરિંગ કર્યું હતું. જોકે સદનસીબે વોચમેનનો બચાવ થયો છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















