શોધખોળ કરો
Advertisement
વલસાડઃ ટ્રક પાછળ ઘૂસી જતા કાર ભળભળ સળગી, બે જીવતાં ભૂંજાતા અરેરાટી, જુઓ વીડિયો
વલસાડ: વલસાડ હાઈવે પર ગી કાલે સમી સાંજે એક કાર ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર ટકરાતા કાર અને ટ્રક બંનેમાં આગ લાગી હતી. કારમાં સવાર બંને વ્યક્તિ આગની ઝપટમાં આવી ગયા હતા અને બંને ત્યાં જ જીવતા ભૂંજાઇ જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. વલસાડ નેશનલ હાઈવે પર સોમવારે સાંજે 7 વાગ્યાના અરસામાં મુંબઈથી અમદાવાદ જવાના ટ્રેક પર ગુંદલાવ નજીક ફલાહ હોટેલ સામેથી પસાર થઇ રહેલી ટ્રકના પાછળના ભાગે કાર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં બેસેલા બંનેના અકસ્માત થતા જ મોત થઇ ગયા હતા. જોકે, બંનેની ઓળખ થઈ શકી નથી.
સુરત
Gopal Italia : એવું તો શું થયું કે ગોપાલ જાતે જ પોતાને પટ્ટા મારવા લાગ્યો
Girl Collapse in Borewell : ભૂજમાં 18 વર્ષીય યુવતી ખાબકી 500 ફૂટ ઊંડા બોરમાં , બચાવ કામગારી ચાલું
HMPV Virus Symptoms : ગુજરાતમાં HMPVની એન્ટ્રીથી ફફડાટ , જુઓ કોને રહેવું જોઇએ સાવચેત? શું છે લક્ષણો?
HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસ
Patidar Samaj : Karsan Patelના નિવેદનથી રાજકારમ ગરમાયું, હાર્દિક પટેલે શું કહ્યું?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement