શોધખોળ કરો
UP : પત્તાના મહેલની જેમ પડી ગઈ ત્રણ માળની બિલ્ડિંગ, મચી અફરા-તફરી, જુઓ વીડિયો
કાનપુરઃ આજે ઉત્તર પ્રદેશના કાનપુરમાં ત્રણ માળની બિલ્ડિંગ અચાનક તૂટી પડતાં અફરા-તફરી મચી ગઈ હતી. જર્જરિત ઇમારત ધરાશાયી થતાં બે લોકોને ઇજા થઈ છે. આ ઘટનાના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે.
દેશ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
આગળ જુઓ






















