શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પ્રિયા વોરિયરે આંખ મારતા મહાત્મા ગાંધી નીચે પડી ગયા, વાયરલ વીડિયોથી લોકોમાં ગુસ્સો
અમદાવાદઃ એક 28 સેકન્ડના વીડિયોને કારણે રાતોરાત દુનિયાભરમાં ફેમસ થયેલી મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયર અને મહાત્મા ગાંધીની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયર થતાં પોરબંદરના લોકોની લાગણી દુભાઇ હતી. પોરબંદરના લોકોના મતે આ પ્રકારના વીડિયો વાયરલ કરીને ગાંધીજીનું અપમાન કરવામાં આવી રહ્યું છે. આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મલયાલમ ફિલ્મના સોંગમાં પ્રિયા એક છોકરાને આંખ મારતી બતાવવામાં આવી છે અને આ વીડિયોને એડિટ કરીને મહાત્મા ગાંધીને બતાવવામાં આવ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે પ્રિયા આંખ મારે છે ત્યારે મહાત્મા ગાંધીને પડતા બતાવ્યા છે. ક્લિપમાં પ્રિયા પ્રકાશ આંખ મારે તે દ્રશ્ય અને અન્ય એક ફિલ્મનું મહાત્મા ગાંધીને ગોળી મારી હોવાના દ્રશ્યને એક કરીને વીડિયો બનાવવામાં આવ્યો છે.
દેશ
![Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/3ec46e99bb4d2b4b21967e076153960a1720083384710922_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગત
![Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/e5ba8d4ced956cbf2f60200ce93fb2731720082388525922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટી
![Ahmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/a1815c526e1866671b75dae63cdda6cc1720082023135922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
![Today Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/e49bebacfc80e6770e334d9f3405d8861720080957872922_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Today Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
![Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/7b12e7ce6688a5c0e4f4c8a902cae9d61720076953278922_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement