શોધખોળ કરો
Advertisement
ધોનીની દીકરી જીવાએ બનાવી ગોળ રોટલી, વીડિયો વાયરલ
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની દીકરી જીવા ધોની ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તાજેતરમાં જ ધોનીની પત્ની સાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર જીવાનો એક વીડિયો શેર કર્યો છે જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
વાસ્તવમાં આ વીડિયોમાં જીવા પોતાની જાતે ગોળ રોટલી વણતી દેખાઇ રહી છે. ધોની અને સાક્ષી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત થઇ ચૂક્યો છે અને પોતાના પરિવાર સાથે વધુને વધુ સમય વિતાવે છે.
સુરત
Sardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા
Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી
Gujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય
Dinesh Bamaniya | ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને દિનેશ બાંભણિયા સહિત પાંચ લોકોની રજૂઆત
Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion