શોધખોળ કરો
અનુષ્કા-વિરાટે મુંબઈમાં લીધી બંગલાની મુલાકાત, અહીં રહેશે લીવ-ઇનમાં? જુઓ વીડિયો
મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી વચ્ચેના સંબંધો જગજાહેર છે. થોડા સમય પહેલા તેઓ સગાઈ કરવાના છે, તેવી અફવા પણ ઉડી હતી. જોકે, તેમણે આ વાતનો ઇનકાર કર્યો હતો. તેમજ સગાઈ કરશે, ત્યારે બધાને જણાવશે, તેમ કહ્યું હતું. ત્યારે હાલમાં જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મુંબઈમાં આવેલા ઓમકારા 1973 બિલ્ડિંગમાં 35માં માળે આવેલો બંગલો બંગલો જોવા માટે આવ્યા હતા. તેમણે અહીં પોતાના બંગલાનું કામકાજ કેટલે પહોંચ્યું તે જોયું હતું. ત્યારે હવે ચર્ચા જાગી છે કે, અનુષ્કા-વિરાટ આ બંગલામાં લિવ-ઈનમાં સાથે રહેશે.
ગુજરાત
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
















