શોધખોળ કરો
વિરાટ નહીં, પરંતુ શિખર ધવને ‘ભાભી અનુષ્કા’ સાથે લગાવ્યા ઠુમકા, જુઓ VIDEO
નવી દિલ્હીઃ ગીત વાગી રહ્યું હતું ‘મૌજા હી મૌજા’ અને ડાન્સ ફ્લો પર વિરાટની પત્ની અનુષ્કા શર્મા અને સામે ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન શિખર ધવન સાથે ઠુમકા લગાવી રહી હતી. હાં, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનું ગુરુવારે દિલ્હીમાં રિસેપ્શન હતું. આ અવસર પર પ્રધાનમંત્રી મોદીથી લઈને મોટી હસ્તિઓ આવી પહોંચી હતી. પરંતુ આ બધામાં સૌથી રસપ્રદ વાત એ હતી કે અનુષ્કા શર્માએ પોતાના રિસેપ્શન પર ખૂબ ડાન્સ કર્યો. એટલું જ નહીં, પરંતુ ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન શિખર ધવન પણ રિસેપ્શનમાં આવ્યો હતો અને ભાભી અનુષ્કા સાથે ખૂબ ઠુમકા લગાવ્યા હતા.
સુરત
![Surat Accident : બેફામ કાર હંકારી 2નો ભોગ લેનારા કિર્તનને ચાલવાના ફાંફાં , કેવી રીતે કર્યો અકસ્માત?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/10/38f07a71d1d9483fd4bd21e6a27bfcc0173920411072273_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Surat Accident : બેફામ કાર હંકારી 2નો ભોગ લેનારા કિર્તનને ચાલવાના ફાંફાં , કેવી રીતે કર્યો અકસ્માત?
![Gujarat AAP : દિલ્લી બાદ AAPને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, જુઓ સૌથી મોટા સમાચાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/10/370a23b6af1d09cf6eb69cc677e95c91173920387629073_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat AAP : દિલ્લી બાદ AAPને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, જુઓ સૌથી મોટા સમાચાર
![Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/10/8917a3e9a7cd54a5d6f4af39e9f290721739166317628722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp Asmita
![Patan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/10/594ff29215396ebc30180aa3871de1cd1739165861569722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Patan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?
![Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/10/4e23c7d10a86860fbc01f8bc35629a901739165519732722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement