શોધખોળ કરો
નવસારીઃ પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજનમાંથી નીકળી ઇયળો, જુઓ વીડિયો
નવસારીઃ જલાલપોર તાલુકામાં આવેલા મહુવર ગામમાં પ્રાથમિક શાળામાં બાળકો માટે આવેલા મધ્યાહ્ન ભોજનમાંથી ઈયળ નીકળતાં હોબાળો મચી ગયો છે. ભોજનમાં આવેલા ભાતમાંથી ઈયળ નીકળતા વિદ્યાર્થીઓએ શાળાના આચાર્યને રજૂઆત કરતા તમામ ભોજન ફેંકી દેવામાં આવ્યું. જિલ્લામાં બાળકો માટે નાયક ફાઉન્ડેશન માંથી આવે છે ભોજન. શાળાના આચાર્યએ મલેતદારને સમગ્ર ઘટનાની જાણ કરી છે.
સુરત
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
આગળ જુઓ





















