એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 48 વર્ષીય સ્ટૉની વેસ્ટમોરલેન્ડ ડિઝની ચેનલના કાર્યક્રમ ‘એન્ડી મેક’માં દાદાની ભૂમિકા નિભાવી રહ્યો છે.
2/6
3/6
નવી દિલ્હીઃ ડિઝની કેબલ નેટવર્કે 13 વર્ષની એક છોકરીના યૌન ઉત્પીડનના પ્રયાસના આરોપમાં અરેસ્ટ થયેલા ‘એન્ડી મેક’ના અભિનેતા સ્ટૉની વેસ્ટમોરલેન્ડની સાથે પોતાના સંબંધો ખતમ કરી નાંખ્યા છે. સ્ટૉની વેસ્ટમોરલેન્ડને હાંકી કાઢવામાં આવ્યો છે. આ છોકરી સાથે સ્ટૉનીની ઓનલાઇન મુલાકાત થઇ હતી.
4/6
ડિઝની ચેનલના પ્રવક્તાએ કહ્યું કે, ‘એન્ડી મેક સીરીઝમાં કામ કરનારા એક કલાકાર સ્ટૉની વેસ્ટમોરલેન્ડની સૉલ્ટ લેક સીટીમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપોના તથ્યો અને નાબાલિક કર્મીઓના કલ્યાણ પ્રત્યે અમારી જવાબદારીને ધ્યાનમાં રાખતા, અમે તેમને અમારા સાથે કરવામાંથી કાઢી મુક્યા છે, હવે તે સીરીઝમાં આગળ કાન નહીં કરી શકે.’
5/6
તેમને ઇન્ટટરનેટ કે મેસેજ એટલે કે ઓનલાઇન ડેટિંગ એપ દ્વારા નાબાલિગ છોકરીનું યૌન ઉત્પીડન કર્યુ છે, આની તપાસ ચાલી રહી છે. ઉપરાંત તેમના ઉપર નાબાલિગને પોર્ન વીડિયો અને મેસેજ મોકલવાનો પણ આરોપો લાગ્યા છે.
6/6
આ કાર્યક્રમની ત્રીજી સીરીઝનુ પ્રૉડક્શન આગામી અઠવાડિયે પુરુ થઇ રહ્યું છે. વેસ્ટમોરલેન્ડને શુક્રવારે યુટામાંથી અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે.