શોધખોળ કરો
લાદેનના ઈશારે થઈ હતી બેનઝીરની હત્યા, આઈએસઆઈનો દાવો
1/4

બિલાવલે આરોપ લગાવ્યો કે મુશર્રફે મારી માતાને ધમકી આપી હતી અને કહ્યું હતું કે તેમની સુરક્ષા મારી સાથેના રાજકીય સંબંધ પર નિર્ભર રહેશે. બિલાવલે એવો પણ દાવો કર્યો કે હત્યાના દિવસ પહેલા શાસક પક્ષ દ્વારા સુરક્ષા કવચ પરત લઈ લેવામાં આવ્યું હતું.
2/4

પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(PPP)ના ચેરમેન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ તેની માતાની 10મી પુણ્યતિથિ પર બુધવારે કહ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ તેની માતાની હત્યા માટે જવાબદાર છે. ટ્રિગર દબાવનારા વ્યક્તિ કરતાં પણ જે પૂર્વ પ્રધાનમંત્રીનું સરક્ષા કવર હટાવ્યું તે વ્યક્તિ વધારે દોષી છે.
Published at : 28 Dec 2017 10:31 AM (IST)
View More























