શોધખોળ કરો

દુનિયાનો વિનાશ કરવા કેટલા પરમાણુ બોમ્બની જરૂર પડે? વૈજ્ઞાનિકોનો જવાબ જાણી ચોંકી જશો

દુનિયામાં 12,000 થી વધુ પરમાણુ હથિયારો છે, પણ માત્ર 100 બોમ્બ સમગ્ર માનવજાતનો ખાતમો કરી શકે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને અમેરિકા-ઈરાન વચ્ચેના સંઘર્ષના ભય વચ્ચે લોકોના મનમાં એક સવાલ વારંવાર ઉઠે છે કે, આખી દુનિયાનો વિનાશ કરવા માટે ખરેખર કેટલા પરમાણુ બોમ્બ (Nuclear Bomb) ની જરૂર પડે? આ સવાલનો જવાબ ખૂબ જ ડરાવણો અને આશ્ચર્યજનક છે.

1/6
દુનિયાભરમાં અત્યારે 12,000 થી વધુ પરમાણુ હથિયારો છે, પણ શું તમે જાણો છો કે પૃથ્વી પરથી આધુનિક માનવ સંસ્કૃતિનો સંપૂર્ણ નાશ કરવા માટે આમાંથી માત્ર 100 બોમ્બ જ પૂરતા છે! ચાલો સમજીએ કે આટલા બોમ્બથી આખી દુનિયા કેવી રીતે ખતમ થઈ શકે.

2/6
સાંભળવામાં થોડું વિચિત્ર લાગે, પણ વૈજ્ઞાનિકોનું સ્પષ્ટ માનવું છે કે આધુનિક સંસ્કૃતિનો અંત લાવવા માટે 100 પરમાણુ બોમ્બના વિસ્ફોટ કાફી છે. જ્યારે આટલા બોમ્બ ફૂટશે, ત્યારે વાતાવરણમાં એટલા મોટા પ્રમાણમાં કાળો ધુમાડો અને રાખ ફેલાઈ જશે કે સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચી જ નહીં શકે.

3/6
આ સ્થિતિને વિજ્ઞાનની ભાષામાં 'ન્યુક્લિયર વિન્ટર' (પરમાણુ શિયાળો) કહેવામાં આવે છે. સૂર્યપ્રકાશ રોકાઈ જવાથી પૃથ્વીનું તાપમાન અચાનક ઝડપથી ઘટી જશે અને ખેતી સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે, જેનાથી ભયંકર ભૂખમરો સર્જાશે.

4/6
અત્યારે વિશ્વના અલગ-અલગ દેશો પાસે મળીને કુલ 12,000 થી વધુ પરમાણુ હથિયારોનો ભંડાર છે. જો ક્યારેય મોટા પાયે પરમાણુ યુદ્ધ થયું, તો પૃથ્વી પરના મોટાભાગના જીવોનો નાશ થઈ જશે. વિસ્ફોટની સીધી અસર, ખતરનાક રેડિયેશન (કિરણોત્સર્ગ) અને પર્યાવરણને થતા લાંબા ગાળાના નુકસાનને કારણે, જ્યાં બોમ્બ નથી પડ્યા ત્યાં રહેતા લોકો માટે પણ જીવવું અશક્ય બની જશે. પરમાણુ યુદ્ધનું સૌથી ખતરનાક પરિણામ માત્ર વિસ્ફોટ જ નથી, પરંતુ તેના પછી સર્જાતી ભયાનક પરિસ્થિતિઓ છે.

5/6
જોકે, એક રસપ્રદ હકીકત એ પણ છે કે આ પરમાણુ હથિયારો પૃથ્વી ગ્રહનો ભૌતિક રીતે નાશ નથી કરી શકતા. પૃથ્વીના ટુકડા કરવા માટે અત્યારના તમામ પરમાણુ હથિયારોની કુલ તાકાત કરતા અબજો ગણી વધુ ઉર્જાની જરૂર પડે. એટલે કે જો પરમાણુ યુદ્ધ થાય, તો માણસો નહીં બચે, પણ પૃથ્વી ચોક્કસ બચી જશે.

6/6
આજના આધુનિક હાઈડ્રોજન બોમ્બ પહેલાના બોમ્બ કરતા અનેક ગણા વધુ શક્તિશાળી છે. અમુક બોમ્બ તો હિરોશિમા પર ફેંકાયેલા બોમ્બ કરતા 3000 ગણા વધુ ખતરનાક છે. આજના સમયમાં રહેલો પરમાણુ ભંડાર માનવજાતનો એક વાર નહીં, પણ અનેક વાર ખાતમો બોલાવી શકે એટલો વિશાળ અને ખતરનાક છે.

દુનિયા ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget