શોધખોળ કરો

FBનો ઉપયોગ કરવા માટે ચાર્જ વસૂલાશે ? ઝુકરબર્ગે શું કહ્યું ? FB મફત છે છતાં કઈ રીતે થાય છે કમાણી ? જાણો વિગત

1/6
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન આશરે 5 કરોડ ફેસબુક યુઝર્સના પર્સનલ ડેટાનો ખોટો ઉપયોગ થયો, હોવાનો આરોપ છે. નોંધનીય છે કે, આ ચૂંટણી પછી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા. ઝુકરબર્ગે આ મામલે પોતાની ભૂલ સ્વીકારીને ફેસબુક યુઝર્સની માફી પણ માંગી હતી.

2/6
ઝુકરબર્ગે સોમવારે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જો ફેસબુક પોતાની સેવાઓ માટે ચાર્જ કરવા લાગે તો દરેક લોકો આ બોજ ઉઠાવી શકશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, હકીકત એ છે કે જો તમે એક એવી સેવા તૈયાર કરો છે, જે દુનિયામાં દરેક વ્યક્તિને જોડે છે, ત્યારે એવા ઘણા લોકો હોય છે જે પૈસા નથી ચૂકવી શકતા. જાહેરાત આધારિત બિઝનેસ મોડલ એક રીત છે.

3/6
2015માં ટિમ કૂકે સિલિકોન વેલીની લોકોને ફ્રી સર્વિસ આપતી કંપનીઓની ટીકા કરી હતી અને તેઓ કસ્ટર્મસના પર્સનલ ડેટાને વેચીને તેની કિંમત વસૂલતા હોવાનો દાવો કર્યો હતો. તેમનો સીધો ઇશારો ફેસબુક તરફ હતો.

4/6
વોશિંગ્ટન: ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે એપલના સીઇઓ ટિમ કૂક પર પલટવાર કર્યો છે અને કહ્યું હતું કે કૂકે લગાવેલા આરોપો આધારહીન છે. એટલું જ નહીં, ઝુકરબર્ગે વિજ્ઞાપન આધારિત બિઝનેસ મોડલનો બચાવ પણ કર્યો હતો.

5/6
કૂકે ઝુકબર્ગ પર આરોપ લગાવ્યો હતો કે, ફેસબુકની ડેટા કલેક્શનની ટેક્નીક અયોગ્ય છે, જેમાં યુઝર્સ પાસેથી બહુ બધી પર્સનલ જાણકારીઓ લેવાય છે અને તે ભેગી કરીને એડવર્ટાઇઝર્સને વેચાય છે. જો અમે પણ અમારા કસ્ટમર્સની જાણકારીઓને આવી રીતે વટાવી નાખીએ તો ઘણા પૈસા કમાઇ શકીએ એમ છીએ, પરંતુ અમે એવું ક્યારેય નહીં કરીએ.

6/6
કૂકની આ કમેન્ટનો જવાબ આપતા ઝુકરબર્ગે કહ્યું હતું કે એપલ પોતાના ગ્રાહકોના હિતોને નજરઅંદાજ કરે છે. જો એપલને પોતાના ગ્રાહકોની ચિંતા હોત તો તેઓ પોતાની પ્રોડક્ટ્સને આટલી મોંઘી કિંમતે ન વેચતા હોત.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ

2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

વિડિઓઝ

Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

Embed widget