શોધખોળ કરો

બુઢ્ઢાઓ સાથે ડેટ કરીને 20 વર્ષની યુવતી કમાય છે લાખો રૂપિયા, પહેરે છે 33 હજારના અંડરગારમેન્ટ્સ, જાણો વિગત

1/11
2/11
3/11
4/11
જેક અને એમિલી એક સાથે ખુશીથી રહે છે. શુગર ગર્લ બનવા માટે એમિલીએ પોતાના અને પોતાના ડેટ્સની વચ્ચે મર્યાદા નક્કી કરી હતી. આ ડેટ્સમાં એમિલી ફક્ત વાતો જ કરે છે અને તેમનું એકલાપણું દૂર કરે છે. એમિલીએ કહ્યું હતું કે, આ ડેટમાં કીસ કરવાની પણ સખ્ત મનાઈ હોય છે.

5/11
હાલ એમિલી સિંગલ નથી, પરંતુ તેને 20 વર્ષનો બોયફ્રેન્ડ પણ છે. એમિલીએ શુગર ડેડીઝને ડેટ કરવાથી તેના બોયફ્રેન્ડ જેકને કોઈ પ્રોબ્લેમ નથી. પહેલા તો એમિલીએ પોતાના આ કામ વિશે પોતાના પાર્ટનર સાથે કોઈ ચર્ચા કરતી નહોતી, પરંતુ જ્યારે તેના બોયફ્રેન્ડને આ વાતની જાણ કરી તો પહેલા તેને આઘાત લાગ્યો હતો. જોકે, જ્યારે પણ એમિલી સાથે ડેટ પર જવાનું કહ્યું, ત્યારે એમિલી કોઈ શુગર ડેડીની સાથે હતી. એવામાં એમિલીએ જેકને બધું જ બતાવી દીધું.

6/11
થોડા સમયમાં જ તેને ઘણાં લોકોની રિક્વેસ્ટ આવવા લાગી જ્યાર બાદ એમિલીએ આ કામની શરૂઆત કરી. આ કામમાં એમિલીને પોતાની ઉંમર કરતા મોટા લોકો સાથે ડેટ પર જવું પડે અને બદલામાં આ અમીર બુઢાઓ બધો જ ખર્ચ ઉઠાવે. આજે તે પોતાના કોલેજનો ખર્ચ જ નહીં પરંતુ ઘણાં મોંઘા કપડાં અને વેકેશન પર પણ જાય છે. તે Swarovki crystalsમાંથી 33 હજારના અંડરગારમેન્ટ્સ પણ ખરીદે છે.

7/11
એક સમયે 20 વર્ષની એમિલી બ્યુલીયાની પાસે કોલેજની ફી ફરવા માટે પૈસા પણ નહોતા. ત્યારે તેના મિત્રોએ એવી સાઈટની જાણકારી આપી જેના પર શુગર ગર્લ બનીને ઉંમરમાં મોટા લોકોને ડેટ કરીને પૈસા કમાઈ શકે. તેણે મજાકમાં જ seekingarrangement.com નામની વેબસાઈટ પર એકાઉન્ટ બનાવ્યું હતું.

8/11
જોકે, એમિલી સ્યુગર બેબી બની ગઈ હોવાની જાણ જ્યારે તેના બોયફ્રેન્ડને થઈ ત્યારે તેને ભારે આઘાત લાગ્યો હતો જોકે એમિલીએ તેને મનાવી લીધો હતો. હવે જેકને પણ એમિલીના આ ‘પ્રોફેશન’ સાથે કોઈ વાંધો નથી.

9/11
એમિલીના જણાવ્યા પ્રમાણે તે જ્યારે ડેટ પર જાય ત્યારે કિસ અને સેક્સ નહીં કરવાનો સ્ટ્રીક નિયમ રાખ્યો છે. એમિલીએ જણાવ્યું કે, ઈકોનોમિક્લ ક્રાઈસિસમાંથી બહાર નીકળવા માટે સ્યુગર ડેડીઝ તમને મદદ કરે છે અને એટલે જ ના તમારે તમારા ખર્ચાની ચિંતા કરવી પડતી નથી.

10/11
એમિલી સ્યુગર બેબી બની ગઈ અને એ સાથે જ ‘લક્ઝુરિયસ’ લાઈફસ્ટાઈલ જીવવાનું એનું સપનું સાકાર થવા લાગ્યું. પેરિસના પરફ્યુમથી માંડીને હીરા જડીત બ્રા અને એના સ્યુગર ડેડી આપવા લાગ્યા.

11/11
કેલિફોર્નિયા: અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી એમિલી બ્યુલીયાને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ પસંદ હતી પણ એની પોતાની એવી સ્થિતિ નહોતી કે તે આવી જિંદગીનો ખર્ચો ઉઠાવી શકે. પરંતુ તેણે એક ઉપાય શોધ્યો હતો. એ ‘સ્યુગર ડેડી’ બની ગઈ અને તેણે પૈસાદાર વૃદ્ધો સાથે ડેટ કરવાનું શરૂ કરી દીધું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર

US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક

વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

Embed widget