શોધખોળ કરો
50 હજાર ભારતીયોએ 2017માં અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યું, 2016 કરતા ચાર હજારનો વધારો
1/3

રિપોર્ટ પ્રમાણે 2017માં કુલ 7,07,265 વિદેશી નાગરિકોએ અમેરિકાનું નાગરિકત્વ સ્વીકાર કર્યું છે. નાગરિક્તા મેળવનારા ભારતીયોમાંથી સૌથી વાધારે 12 હજાર જેટલા લોકો કેલિફોર્નિયામાં રહે છે.
2/3

2016માં અમેરિકાની નાગરિકતા લેનારાઓની સંખ્યા 46,188 હતી જે 2018માં ચાર હજારનો વધારો થયો છે. જ્યારે 2015ની સરખામણીએ અમેરિકાનુ નાગરિક્તવ લેનારા ભારતીયોની સંખ્યા આઠ હજાર વધી છે. 2015માં 42,213 ભારતીયોએ અમેરિકી નાગરિતા લીધી હતી.
Published at : 19 Oct 2018 04:30 PM (IST)
View More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















