શોધખોળ કરો
આ 5 દેશમાં છે સૌથી વધારે ભૂખમરાની સમસ્યા, હન્ગર ઇન્ડેક્સમાં છે ટોપ પર
1/6

સેન્ટ્રલ આફ્રીકન રિપબ્લિકને ગ્લોબલ હન્ગરના અહેવાલે સૌથી વધારે ભૂખમરાથી પિડિત ગણાવ્યો છે. આ દેશમાં ભૂખમરાની સમસ્યા સમગ્ર વિશ્વમાં સૌથી વધારે છે એટલે કે ભોજનની ઉપલબ્ધતાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.
2/6

ચાડ મધ્ય આફ્રીનો દેશ છે. આ દેશને ગ્લોબલ હન્ગરના અહેવાલે ભૂખની સમસ્યાથી પીડિત દેશની યાદીમાં બીજું સ્થાન આપ્યું છે. આ દેશમાં ભૂખ એ સૌથી મોટી સમસ્યા છે.
Published at : 17 Oct 2016 12:41 PM (IST)
View More





















