ટિફની ટ્રમ્પનો જન્મ ડોનાલ્ડ અને તેમની બીજી પત્ની માર્લાથી થયો હતો. ટિફની ટ્રમ્પની કંપનીમાં વાઇસ પ્રેસિડન્ટ છે. ટિફની 6711 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. ટિફની સિંગર, મોડલ અને ઇન્ટરનેટ સેલિબ્રિટી છે. ટિફનીએ વોગ મેગેઝિન માટે ઇન્ટરશિપ કરી છે. 2016માં ન્યૂયોર્ક ફેશન શોમાં તેણે રેમ્પ વોક કર્યું હતું.
9/9
ન્યૂયોર્કઃ રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ બન્યા છે. ટ્રમ્પે ત્રણ લગ્ન કર્યાં છે.. 1977માં ઇવાના જેલિન્કોવા સાથે પ્રથમવાર લગ્ન કર્યા હતા. ત્યારબાદ 1993માં માર્લા મૈપલ્સ સાથે બીજા અને 2005માં મેલાનિયા નાઉસ સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. ટ્રમ્પને પાંચ બાળકો છે. ચૂંટણી અભિયાન દરમિયાન ટ્રમ્પની મોટી દીકરી ઇવાન્કા ટ્રમ્પની સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પની નાની દીકરી ટિફની ટ્રમ્પ પણ ખૂબ ચર્ચામાં રહી હતી. ટિફની તેના હોટ અને બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં રહી.