શોધખોળ કરો
ઇમરાન ખાને કરતારપુર કૉરિડોરની મનમોહક તસવીરો કરી શેર, કહ્યું- શીખ શ્રદ્ધાળુઓના સ્વાગત માટે તૈયાર
1/6

ભારતીય શીખ શ્રદ્ધાળુઓ માટે 9 નવેમ્બરે કરતારપુર કોરિડોર ખોલવામાં આવશે. તે પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આજે કરતારપુર કૉરિડોરની મનમોહક તસવીરો શેર કરી છે. સાથે તેમણે લખ્યું કે કરતારપુર શીખ શ્રદ્ઘાળુઓના સ્વાગત માટે તૈયાર છે.
2/6

ઇમરાને ગુરુદ્વારા દરબાર સાહિબની તસવીરો શેર કરીને લખ્યું કે, “ગુરુ નાનકજીના 550માં જન્મોત્સવ સમારોહ માટે રેકોર્ડ સમયમાં કરતારપુરને તૈયાર કરવા બદલ સરકારને અભિનંદન આપવા માંગું છું. ”
Published at : 03 Nov 2019 01:11 PM (IST)
View More





















