શોધખોળ કરો

'પ્રોડ્યુસરે મારા સ્તન પકડી લીધા ને સ્કર્ટની અંદર હાથ નાંખ્યો', કઈ હોટ મોડલે કર્યો આ આક્ષેપ?

1/9
2/9
3/9
 જોકે બાદમાં હાર્વેએ પોતાના બાળકોના સોગંધ ખાઈને કહ્યું હતું કે તે તેને ટચ નહીં કરે.

4/9
 જોકે બાદમાં હાર્વેએ તેને ન મળવાનું કારણ પૂછ્યું તો મોડલે કહ્યું કે તે તેને બીજા દિવસે મળશે. પોલીસ દ્વારા મળેલી જાણકારી અનુસાર હાર્વેએ મોડલને તે હોટલમાં જ્યારે શાવર લેતો હોય ત્યારે પાંચ મિનિટ માટે બોલાવી હતી. જોકે અમ્બ્રાએ પહેલાની મુલાકાતમાં થયેલી ઘટનાનો ઉલ્લેખ કરીને મળવાની ના પાડી દીધી હતી.

5/9
 તેણીએ જણાવ્યું કે, તે હાર્વેને 2015માં એક ડાન્સ શોમાં મળી હતી. ત્યાં હાર્વેએ તેને કહ્યું કે તે અભિનેત્રી મીલા કુનીસ જેવી લાગે છે અને તેના સહાયક મારફતે તેની સાથે એક મીટીંગ ગોઠવી હતી. પરંતુ મિટિંગમાં હાર્વેએ તેના સ્તન પકડી લીધા અને તેના સ્કર્ટની અંદર હાથ નાંખવાનો પ્રયત્ન કર્યો હતો જેને તેણે વિરોધ કર્યો હતો. બાદમાં તેણે હાર્વે વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

6/9
 જોકે બાદમાં 40 જેટલી અભિનેત્રીઓએ હાર્વે વિરૂદ્ધ જાતીય શોષણની વાત કહી જેમાં ગ્વેનેથ પોલથ્રો, એન્જેલીના જોલી અને એશ્લે જૂડ જેવી અભિનેત્રીઓના નામ પણ સામેલ છે.

7/9
 તેણે જણાવ્યું કે જ્યારે તેણે 2015માં આ આરોપ લગાવ્યો હતો ત્યારે તેનો સાથ આપનાર કોઈ ન હતું અને અવાજ ઉઠાવવા બદલ તેના પર પ્રહાર કરવામાં આવ્યા હતા. ન્યૂઝપેપર સાથે વાતચીતમાં તેણે જણાવ્યું કે આ ઘટાના એક મહિના સુધી હું કામ કરી શકી ન હતી.

8/9
 હાર્વેએ જ્યારે તેનું જાતીય શોષણ કર્યું હતું ત્યારે તેની ઉંમર માત્ર 22 વર્ષની હતી. હાર્વે ઉપર હોલીવુડની અનેક અભિનેત્રીઓએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે.

9/9
નવી દિલ્હીઃ છેલ્લા થોડા સમયથી હોલીવુડ પ્રોડ્યૂસર હાર્વે વિન્સીટન ચર્ચામાં છે. અનેક હોલીવુડ અભિનેત્રીઓએ તેના પર જાતીય શોષણના આરોપ લગાવ્યા છે. ત્યારે વધુ એક નામ આ યાદીમાં સામે આવ્યું છે. ઇટાલીની મોડલ અમ્બ્રા બેટિલાના નામની મોડલે વર્ષ 2015માં હાર્વેએ તેના સ્તન પકડી લીધા અને સ્કર્ટની અંદર હાથ નાંખ્યાનો આરોપ લગાવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....

જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

Embed widget