શોધખોળ કરો

મોસ્કો પાસે રશિયન એરલાઈન્સનું પ્લેન ક્રેશ, 65 પેસેન્જર્સ સહિત 71નાં મોત: સુત્રો

1/7
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, અરુગુનોવો ગામના પ્રત્યક્ષદર્શીઓએ સળગતા વિમાનને આકાશમાંથી પડતું જોયું હતું. જો કે, હજુ સુધી દુર્ઘટનાના કારણો વિશે જાણકારી મળી નથી. એક અંદાજ અનુસાર, ખરાબ વાતાવરણ અને પાયલટથી થયેલી ચૂકને પણ આ દુર્ઘટનાનું સંભવિત કારણ ગણીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

2/7
અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો એક હિસ્સો મળી આવ્યો છે. જ્યારે ઇમરજન્સી મિનિસ્ટ્રીએ કહ્યું કે, દુર્ઘટનાસ્થળ પર એક ટીમને મોકલી આપવામાં આવી છે.

3/7
4/7
આ પ્લેન કયા કારણોસર ક્રેશ થયું તેનું કારણ હજુ સામે આવ્યું નથી. રશિયન ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી આ પ્લેનના ક્રેશ થવા પાછળનું કારણ વાતાવરણ અને પાઈલોટ એરર પણ હોય શકે છે તેવું જણાવી રહી છે.

5/7
ઈમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, ઘટનાવાળા સ્થળે કેટલાંક સાક્ષીઓએ એરક્રાફ્ટમાંથી આગના ગોળાની માફક પડતા જોયું હતું. તેમાં સવાર કોઈ પણ વ્યક્તિ જીવિત બચ્યાંની સંભાવના નથી. જોકે, હાલ લોકોના મોતની અધિકારીક પુષ્ટી નથી કરવામાં આવી.

6/7
મોસ્કો: રશિયામાં પેસેંજર વિમાનની મોટી દુર્ઘટના સર્જાઇ છે. રશિયન એરલાઇન સારાતોવનું વિમાન મોસ્કો પાસે ટેકઓફ થયા પછી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં 61 મુસાફરો સવાર હતા અને આ દુર્ઘટનામાં તમામ યાત્રીઓ અને ક્રૂ મેંમર્સ સહિત 71 લોકોના મોત થયા છે તેવું રશિયન મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે.

7/7
મીડિયાની જાણકારી મુજબ વિમાને મોસ્કો એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. વિમાન રડારથી ગાયબ થયા બાદ આ દુર્ઘટના સર્જાઈ હતી. ઈમરજન્સી સેવાઓના સુત્રોએ જણાવ્યું કે પ્લેન ક્રેશ થયું છે. વિમાનમાં સવાર મુસાફરોમાંથી કોઈ બચ્યું નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Exit Iraq: 23 વર્ષ, હજારો સૈનિક અને અબજો ડૉલર... હવે ઈરાન છોડી રહ્યું છે અમેરિકા, જાણો તેની પાછળનું કારણ

અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ

અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન

India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા

Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  

Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત

દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો

રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 

Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા

Embed widget