શોધખોળ કરો

મ્યાનમારઃ PM મોદીએ કાલી મંદિરમાં કર્યા દર્શન, બહાદુર શાહ ઝફરની મઝાર પર ચઢાવ્યા ફૂલ

1/5
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મ્યાનમાર પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. આજે તેમણે ભારતના અંતિમ મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફરના મકબરા પર ચાદર ચઢાવી હતી. તે સિવાય વડાપ્રધાન મોદીએ યંગૂનમાં કાલી બારી મંદિરમાં દર્શન કર્યા હતા. આ અગાઉ મોદીએ સવારે મ્યાનમારમાં બૌદ્ધ મંદિરમાં પ્રાર્થના કરી હતી.

2/5
 2500 જૂના શ્વેદાગોન પગોડાને દેશની સાંસ્કૃતિક વિરાસતની માનવામાં આવે છે. બૌદ્ધ બહુમતી ધરાવતા મ્યાનમારના ત્રણ દિવસીય દ્ધિપક્ષીય પ્રવાસના અંતિમ દિવસે મોદીએ આજે પગોડાના દર્શન કર્યા હતા. વડાપ્રધાને પગોડા પરિસરમાં એક બોધી વૃક્ષ લગાવવામાં આવ્યું હતું જે સંયુક્ત વિરાસતનું મહત્વ દર્શાવે છે.

3/5
4/5
વડાપ્રધાન મોદીએ ગઇકાલે બ્રિટિશ શાસન વિરુદ્ધ લડનારા લોકોના બલિદાનની યાદમાં એક ઇન્ડિયન નેશનલ આર્મી સ્મારક બનાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. મોદીએ ભારતીય મૂળના લોકોને સંબોધતા કહ્યું કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝે મ્યાનમારમાં ‘તુમ મુજે ખૂન દો ઔર મેં તુમ્હે આઝાદી દુંગા’નું આહ્મવાન કર્યું હતું અને હજારોની સંખ્યામાં પુરુષો અને મહિલાઓએ તેનો જવાબ આપ્યો હતો.

5/5
યંગૂનમાં રોયલ લેક (શાહી ઝીલ)ના પશ્વિમમાં સ્થિત પગોડાના મ્યાનમારના લોકો સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ બૌદ્ધ સ્થળ માને છે. શરૂઆતમાં 8.2 મીટર જગ્યામાં બનેલા આ પગોડા હવે 110 મીટરના પરિસરમાં ફેલાઇ ગયા છે. પગોડા સોનાની સેંકડો ચાદરોથી ઢંકાયેલા છે જ્યારે સ્તૂપના ટોચ પર 4,531 હીરા જડાયેલા છે. સૌથી મોટો હીરો 72 કેરેટનો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ

US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

વિડિઓઝ

Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

Embed widget