શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડના PM જેસિન્ડાના ઘરે બંધાશે પારણું, ગર્ભવતી બનનારા દુનિયાના બીજા PM

1/6
વેલિંગટનઃ ન્યૂઝીલેન્ડના પીએમ જેસિન્ડા ઓર્ડર્ન માતા બનવાના છે. તેમને જાતે જ આ વાતની જાહેરાત કરી છે. આ વર્ષે જૂનમાં તેમના ઘરે પારણું બંધાઇ શકે છે, સૌથી ખાસ વાત એ છે કે પીએમ કાર્યકાળ દરમિયાન માતા બનનારા તે દેશના પહેલા અને દુનિયાના બીજા નંબરના નેતા બનશે. જેસિન્ડાએ જાતે જ કહ્યું કે, હું મા બનવાની છું, મને આશા પણ ન હતી.

2/6
3/6
4/6
નોંધનીય છે કે, જેસિન્ડા પહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોએ કાર્યકાળ દરમિયાન બાળકને જન્મ આપ્યો હતો. 37 વર્ષીય જેસિન્ડાએ ગયા વર્ષે ઑક્ટોબરમાં ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ સંભાળ્યો હતો.

5/6
માતા બનવા સંદર્ભે જેસિન્ડાએ જણાવ્યું હતું કે, ‘મને આશા ન હતી, પરંતુ મારા માટે અને મારા પાર્ટનર માટે આ ગર્વની વાત છે. અમે બંને ખુશ છીએ. અમે પરિવાર ઈચ્છીએ છીએ, પણ મને ખબર ન હતી કે આ રીતે ખુશખબર મળશે.’

6/6
37 વર્ષીય જેસિન્ડાને સોશિયલ મીડિયા પર લોકો શુભેચ્છા આપી રહ્યા છે. જેસિન્ડા માતા બન્યા પછી છ અઠવાડિયા માટે રજા લેશે. જેસિન્ડાએ ટ્વિટ કરતાં લખ્યું છે કે, ‘2017નું વર્ષ મારા માટે ખાસ છે. હું એક PM અને એક માતા એમ બંનેની ભૂમિકા ભજવીશ. મારી ગેરહાજરીમાં નાયબ વડાપ્રધાન વિસ્ટન પીટર્સ કાર્યકાળ સંભાળશે.’

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો

Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ

LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ

Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના

શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત

Embed widget