પાકિસ્તાનના માહિતી પ્રસારણ મંત્રીએ કહ્યું કે, 70 કારોનો પહેલો લૉટ વેચી દેવામાં આવ્યો છે. આ બધી કારોની માર્કેટમાં ઉંચી કિંમતો મળી છે. આમાં મર્સિડીઝ બેન્ઝઝના ચાર નવા મૉડલ, આઠ બુલેટ પ્રૂફ બીએમડબલ્યૂ, ત્રણ 5000 સીસી એસયુવી અને બે 3000 સીસી એસયુવી સામેલ હતી.
2/7
3/7
4/7
પાકિસ્તાન સરકાર પર દેવું અને લૉનનો મોટો બોઝ છે. વડાપ્રધાનના ખાસ સહાયક નઇમ-ઉલ-હકે કહ્યું કે, સરકાર મંત્રીમંડળના ઉપયોગ માટે રાખવામાં આવેલા ચાર હેલિકૉપ્ટરોની પણ હરાજી કરવાની તૈયારીમાં છે, આ બધાનો ઉપયોગ નથી થઇ રહ્યો.
5/7
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કારો માટે માર્કેટમાં ઉંચા ભાવો મળ્યા, હવે વડાપ્રધાન આવાસની આઠ ભેંસોને વેચવાની તૈયારી છે. આ આઠ ભેંસો પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે પાળી રાખી હતી.
6/7
નવા વડાપ્રધાન ઇમરાન ખાને નવી યોજના અંતર્ગત વડાપ્રધાન આવાસની 102 લક્ઝરી કારોમાંથી 70 કારોને સોમવારે વેચી દીધી છે. આ હરાજીમાં દેશની સરકારને 7,39,11,000.00 પાકિસ્તાની રૂપિયા મળ્યા છે.
7/7
ઇસ્લામાબાદઃ રૂપિયાની કમી સામે ઝઝૂમી રહેલી પાકિસ્તાની નવી સરકારે લક્ઝરી કારોથી લઇને ભેંસો સુધીની હરાજી કરી રહી છે.