શોધખોળ કરો

વિશ્વના 10 સૌથી શક્તિશાળી લોકોમાં મોદી 9મા ક્રમે, જાણો કોણ છે ટોપ પર

1/4
ફોર્બ્સ મેગેઝિને કહ્યું છે કે ભારતના વડાપ્રધાન ૧.૩ અબજ ભારતીયોમાં ખૂબ જ લોકપ્રિય છે. મોદીએ તાજેતરના વર્ષોમાં બરાક ઓબામા અને શી જિનપિંગ સાથે મુલાકાત દ્વારા વૈશ્વિક નેતા તરીકે તેમના પ્રોફાઈલમાં સુધારો કર્યો છે. વિશ્વસ્તર પર ક્લાઈમેટ ચેન્જની સમસ્યાને હલ કરવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસમાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી છે. મેગેઝિને મોદી દ્વારા ગયા મહિને ઓચિંતા જ નોટબંધીના લેવાયેલા નિર્ણયની પણ નોંધ લીધી છે.

2/4
ન્યૂયોર્કઃ પ્રતિષ્ઠિત ફોર્બ્સ સામયિકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિશ્વના 10 સૌથી શક્તિશાળી લોકની યાદીમાં સામેલ કર્યા છે. વિશ્વની સૌથી શક્તિશાળી 74 લોકોની યાદીમાં પીએમ મોદી નવમાં સ્થાન પર છે. ફોર્બ્સે કહ્યું કે ભારતના પ્રધાનમંત્રી 1.3 અબજની જનસંખ્યા ધરાવતા દેશમાં આજે પણ ઘણાં લોકપ્રિય છે.

3/4
સૌથી શક્તિશાળી લોકોની આ યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ૩૮મા ક્રમ પર છે. ફોર્બ્સની કુલ ૭૪ લોકોની આ યાદીમાં ઓબામા ૪૮મા ક્રમ પર, માઈક્રોસોફ્ટના ભારતીય મૂળના સીઈઓ સત્યા નાડેલા ૫૧મા ક્રમ પર છે. માઈક્રોસોફ્ટના હસ્થાપક બિલ ગેટ્સ સાતમા ક્રમે, ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ ૧૦મા ક્રમ પર છે. આઈએસઆઈએસનો નેતા અબુ બક્ર અલ-બગદાદી ૫૭મા ક્રમે છે.

4/4
આ યાદીમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સતત ચોથા વર્ષે ટોચના ક્રમ પર રહ્યા છે. બીજા ક્રમ પર અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, જર્મનીના એન્જેલા મર્કેલ ત્રીજા ક્રમે અને ચીનના પ્રમુખ શી જિનપિંગ ચોથા ક્રમે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ

US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget