શોધખોળ કરો
સો વર્ષ બાદ ફરી એકવાર સમુદ્રમાં તરતુ જોવા મળશે ટાઇટેનિક જહાજ, એ જ રૂટ ને એટલા મુસાફરો સાથે કરશે મુસાફરી, જાણો વિગતે
1/6

વળી, જહાજના કેબિનથી લઇને બાકીની તમામ વસ્તુઓને પણ પહેલા ટાઇટેનિકની જેમ જ ડિઝાઇન કરવામાં આવી છે. જોકે, સુરક્ષા સાથે જોડાયેલા ફિચર્સમાં મોટા પાયે ફેરાફાર કરવામાં આવ્યા છે. આમાં લાઇફ બૉટ્સની સંખ્યા વધારવામાં આવી છે અને સેફ્ટી ફિચર બિલકુલ નવા છે જેનાથી આઇસબર્ગની પહેલાથી જ જાણ થઇ જશે.
2/6

આ જહાજનો રૂટ દુબઇથી ઇંગ્લેન્ડના સાઉથેમ્પટન અને પછી ત્યાંથી અમેરિકાના ન્યૂયોર્ક શહેરનો હશે, વળી આની ટિકીટનું બુકિંગ પણ પહેલા 'ટાઇટેનિક' જહાજની જેમ જ કરવામાં આવશે.
Published at : 25 Oct 2018 02:50 PM (IST)
View More





















