શોધખોળ કરો
અમેરિકામાં લાઇવ શોમાં RJએ બાળકને જન્મ આપ્યો
1/3

જાણકારી મુજબ બાળકના જન્મ પહેલા જ રેડિયો પર નામ લઇને વોટિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. પ્રોક્ટોર દ્વારા પસંદ કરવામાં આવેલા 12 નામોને લઈ વોટિંગ થયું હતું. જે જેમસનના જન્મ સુધી ચાલ્યું હતું.
2/3

રેડિયો સ્ટેશન દ્વારા આ માટે તેમની સાથે કામ કરતી હોસ્પિટલની પસંદગી કરવામાં આવી. પ્રોક્ટોરે જણાવ્યું કે, ડિલીવરીનું પ્રસારણ કરવાનો ફેંસલો અચાનક લેવામાં આવ્યો હતો. તેણે શો દરમિયાન કહ્યું કે, રેડિયો શ્રોતાઓ સાથે જીવનનો સૌથી રોમાંચક દિવસ શેર કરવાનો અનુભવ યાદગાર હતો. બાળકની ડિલીવરી સમય પહેલા જ થઈ ગઈ હોવાથી અચાનક શોની તૈયારી કરવી પડી.
Published at : 22 Feb 2018 02:38 PM (IST)
View More























