શોધખોળ કરો

ઉત્તર કોરિયાએ ફરી જાપાન ઉપરથી છોડી મિસાઈલ, શિંઝો અબે કહ્યું – હવે સહન નહીં કરીએ

1/6
શિંઝો અબેએ કહ્યું કે, અમે આ ક્યારેય નહીં ચલાવી લઈએ કે, શાંતિ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયના તે દ્દઢ અને એકજૂથ સંકલ્પને ઉત્તર કોરિયા પ્રભાવિત કરે જે સંયુક્ત રાષ્ટ્રએ જાહેરપત્રમાં રજૂ કર્યો છે. અમે આ હરકત સામે એકવાર ફરી એકસાથે છે.

2/6
જો કે, સોમવારે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે ઉત્તર કોરિયાને ન્યૂક્લિયર પરિક્ષણ બાદ પ્રતિબંધ લગાવવાના મુદ્દા પર બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ઉત્તર કોરિયાએ જાપાન અને અમેરિકાની આકરી નીંદા કરી હતી.

3/6
તેમણે કહ્યું કે, જો ઉત્તર કોરિયા આ જ રસ્તા પર કાયમ ચાલશે તો તેનું કોઈ ભવિષ્ય નહીં રહે. ઉત્તર કોરિયાને આ સમજાવવું પડશે. ઉત્તર કોરિયાએ કરેલી બેલેસ્ટિક મિસાઈલ પરિક્ષણ જે ઉત્તર દ્વીપ હોક્કાઈદો ઉપરથી પસાર થઈ હતી.

4/6
ટોક્યો: ઉત્તર કોરિયાએ અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદ દ્વારા વારંવાર ચેતવણી બાદ પણ ફરી એકવાર બેલસ્ટિક મિસાઈલ છોડી છે. ઉત્તર કોરિયાએ પોતાની રાજધાની પ્યોંગયાંગથી આ મિસાઈલ છોડી છે. ઉત્તર કોરિયા દ્વારા છોડવામાં આવેલી આ બેલેસ્ટિક મિસાઈલ જાપાન ઉપરથી પસાર થઈ લગભગ 770 કિ.મી ઉપર થઈને પ્રશાંત મહાસાગરમાં પડી હતી. ઉત્તર કોરિયાએ સવારે 6:57 છોડી હતી.

5/6
એક મહિનાની અંદર ઉત્તર કોરિયાની બીજી વાર મિસાઈલ પરિક્ષણ કર્યું છે. અબેએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની તાત્કાલિક એક બેઠક બોલાવી છે. તેમણે જોર આપતા કહ્યું કે, હવે આંતરરાષ્ટ્રીય સમુદાય માટે એકજૂથ થવાનો સમય આવી ગયો છે.

6/6
જાપાનના વડાપ્રધાન શિંઝો અબેએ કહ્યું કે, જાપાન દુનિયાની શાંતિ માટે ભય પેદા કરનાર ઉત્તર કોરિયાની ખતરનાક અને ઉકસાવનારી હરકતોને ક્યારેય સહન નહીં કરે. ઉત્તર કોરિયાને સબક શીખવવાનો સમય આવી ગયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....

જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

Embed widget