શોધખોળ કરો
કેનેડાઃ ટોરન્ટોમાં વાન ચાલકે રાહદારીઓ પર ચડાવી કાર, 9નાં મોત, ડ્રાઇવરની ધરપકડ
1/5

દુર્ઘટના બાદ ડેપ્યુટી પોલીસ ચીફ પીટરે જણાવ્યું કે, આરોપી વાન ચાલક દુર્ઘટના બાદ ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યો હતો, પરંતુ બાદમાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે. સીબીએસ ન્યૂઝના કહેવા મુજબ આરોપીનું નામ એલેક મિનાસિયન છે અને તે ઓન્ટારિયોના રિચમન્ડ હિલનો રહેવાસી છે.
2/5

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
Published at : 24 Apr 2018 07:47 AM (IST)
View More





















