શોધખોળ કરો

UKમાં ગુજરાતી યુવકે પત્નીનું ગળું દબાવીને કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો

1/8
જેસિકા પટેલના પરિવારે ટ્રાયલ પૂરી થયા બાદ આપેલા એક નિવેદનમાં કહ્યું હતું કે,
જેસિકા પટેલના પરિવારે ટ્રાયલ પૂરી થયા બાદ આપેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, "અમારી પુત્રીના મોતથી અમે ભાંગી પડ્યા છીએ." જેસિકા તેના પતિ સાથે એક ફાર્મસીની દુકાન ચલાવતી હતી. યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર ખાતે અભ્યાસ વખતે બંનેની મુલાકાત થઈ હતી. બંને પોતાની ફાર્મસીની દુકાનની બાજુમાં જ રહેતા હતા. છેલ્લા ત્રણ વર્ષથી બંને ફાર્મસી ચલાવતા હતા.
2/8
જોકે, ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુટરે પુરાવા રજુ કર્યાં હતા કે મિતેશ પટેલે જ તેની પત્નીને ઈન્સ્યૂલિનનું ઈન્જેક્શન આપ્યા બાદ તેણીને ટેપ વડે બાંધી દીધી હતી. એટલું જ નહીં એક પ્લાસ્ટિકની બેગ વડે તેણીનું ગળું દબાવી દીધું હતું.

3/8
જુલાઈ 2015માં મિતેશે સિડની ખાતે રહેતા તેના પુરુષ મિત્રએ એક સંદેશ મોકલીને લખ્યું હતું કે, તેણીનાં મોતની તારીખ લખાઈ ચુકી છે. જેસિકાની હત્યા બાદ મિતેશ પટેલે પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો. આ માટે તેણે એવી થિયરી રજુ કરી હતી કે તે પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેના ઘરનો સામાન વેરવિખેર હતો, તેના ઘરમાં ચોરી થઈ હતી તેમજ તેની પત્નીને ટેપથી બાંધી દેવામાં આવી હતી.

4/8
મિતેશ અને અમિતની મુલાકાત એક ડેટિંગ એપ્લિકેશન મારફતે થોડાં વર્ષ પહેલાં થઈ હતી. પત્નીને મોતને ઘાટ ઉતારતાં પહેલા મિતેશે ઈન્ટરનેટ પર તેણીને કેવી રીતે મારવી તે અંગે માહિતી મેળવી હતી.

5/8
કોર્ટમાં ટ્રાયલ દરમિયાન માલુમ પડ્યું હતું કે, આરોપીએ પત્નીની હત્યા કર્યાં બાદ વીમા કંપની પાસેથી બે મિલિયન પાઉન્ડ્સનો દાવો કરવાનું નક્કી કર્યું હતું. આ ઉપરાંત તેણે તેના ગે મિત્ર ડો. અમિત પટેલ સાથે રહેવા માટે ઓસ્ટ્રેલિયા જતાં રહેવાનો પ્લાન બનાવ્યો હતો.

6/8
34 વર્ષિય જેસિકા પટેલનો મૃતદેહ ઉત્તર ઈંગ્લેન્ડના મિડલ્સબર્ઘ ખાતેથી મે મહિનામાં મળી આવ્યો હતો. જેસિકાના શરીર પર ઈજાના અનેક નિશાન જોવા મળ્યાં હતા. આ સમયે તેના 37 વર્ષિય પતિ મિતેશ પટેલે પત્નીની હત્યા કર્યાનો ઈન્કાર કર્યો હતો.

7/8
મિતેશે સુપરમાર્કેટની પ્લાસ્ટિકની કોથળી વડે જેસિકાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. મિતેશ તેના એક પુરૂષ મિત્ર સાથે નવી જિંદગી શરૂ કરવા માંગતો હતો. ડેટિંગ એપ્લિકેસન ગ્રિન્ડર પર મિતેશની મુલાકાત ગે મિત્ર સાથે થઈ હતી. ત્યાર બાદ તેણે પોતાની પત્નીનો કાંટો કાઢી નાખવાનો પ્લાન ઘડ્યો હતો.

8/8
લંડનઃ મે મહિનામાં ભારતીય મૂળની મહિલાની હત્યા કરી દેવાયેલી લાશ તેના ઘરમાંથી મળી આવી હતી. આ કેસમાં મહિલાના પતિને કોર્ટે દોષિત જાહેર કર્યો હતો. આ અંગે મહિલાના પતિ સામે ગયા અઠવાડિયે ટ્રાયલ શરૂ થઈ હતી. જોકે સુનાવણી દરમિયાન માલુમ પડ્યું હતું કે જેસિકા પટેલની હત્યા તેના જ પતિ મિતેશ પટેલે કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ
Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ
General Knowledge: શા માટે કંપનીઓ 99.9% કીટાણું મારવાનો દાવો કરે છે? હંમેશા કેવી રીતે બચી જાય છે 1 બેક્ટેરિયા?

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

Embed widget