શોધખોળ કરો
અમેરિકાએ વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ કર્યું લોન્ચ, પ્રથમવાર સ્પેસમાં મોકલવામાં આવી કાર
1/5

કોઇ ખાનગી કંપનીએ સરકારી મદદ વગર આટલું મોટું રોકેટ બનાવ્યું હોય તેવું પ્રથમ વખત બન્યું છે. જો પ્રયોગ સફળ રહેશે તો આગામી સમયમાં સ્પેસએક્સ એરફોર્સના સેટેલાઇટને અંતરિક્ષ સુધી પહોંચાડવામાં મદદ કરી શકે છે.
2/5

રોકેટમાં 27 મર્લિન એન્જિન લાગેલા છે અને તેની લંબાઇ 230 ફૂટ છે. આ રોકેટની ઊંચાઈ 23 માળની ઇમારત જેટલી છે.
Published at : 07 Feb 2018 09:59 AM (IST)
View More






















